૧૨ વર્ષ જુના એક કેસમાં આપ્યો ચુકાદો ગ્રાહકો સાથે ઓનલાઇન છેતરપીંડી માટે બેંક જવાબદાર

0

કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ આપ-લેને પ્રાથમિકતા આપી રહી છે. બીજી બાજુ ઓનલાઇન હેકિંગ અને છેતરપીંડીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેને લીધે ગ્રાહકોની ઉંઘ હરામ થઇ રહી છે. કેટલાય ગ્રાહકો શરમ અને બદનામીના ડરને લીધે આવી ઘટનાઓની ફરીયાદ નથી કરતા. જેને કારણે તેમના ખાતામાં કાઢવામાં આવેલી રકમ ગ્રાહકોને પરત આપવી બેન્ક માટે સંભવ નથી. જાે કે ગ્રાહકોની સાથે ઓનલાઇન છેતરપીંડીને મામલે નેશનલ કસ્ટમર દ્વારા બેંકના ખાતાધારકો માટે સારા અને રાહતના સમાચાર છે. કમિશને કહ્યું હતુ કે જાે હેકર ગ્રાહકોના ખાતામાં રકમ ઓનલાઇન હેકિંગ અને છેતરપિંડી દ્વારા ગાયબ કરી દે તો એની સંપૂર્ણ જવાબદારી બેન્કની હશે.
૧૨વર્ષ જુના એ કેસમાં ચુકાદો સંભળાવતાં કમિશને ઓનલાઇન છેતરપિંડી માટે બેંકને જવાબદાર માની છે. હેકરના ખાતામાંથી રકમ કાઢી લીધી છે. એવી ફરિયાદ એક મહિલાએ બેંકથી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!