જૂનાગઢમાં જુગાર રમતા ૬ ઝડપાયા

જૂનાગઢનાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. વનરાજસિંહ રામભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે સુખનાથચોક ગુરૂનાક સોસાયટી નજીક જુગાર અંગે દરોડો પાડતા  જાહેરમાં જુગાર રમતા મજીદ ગુલાબભાઈ અંસારી, મોહસીનખાન હુસેનખાન, જગા કાંતીભાઈ ચૌધરી, રસુલખાન કરીમખાન, રમેશ કાંતીભાઈ ચૌધરી, અસલખાન હુશેનખાન વગેરેને રૂા.૧૩૦૦ની રોકડ, ૪ મોબાઈલ વગેરે મળી કુલ રૂા.૪૬૦૦ની રોકડ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!