મેંદરડાનાં સાસણ ગામે જુગાર રમતા ચાર શખ્સો સામે કાર્યવાહી

મેંદરડાનાં એએસઆઈ જગમાલભાઈ કરનશનભાઈ અને સ્ટાફે સાસણ ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા નિતીનભાઈ ગોકળદાસ, નાગજીભાઈ ધાનસુરભાઈ, મનીષભાઈ ભીખાભાઈ, જેન્તીભાઈ નાથાભાઈ વગેરેને ૧૧૦પ૦ ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!