કેશોદ મકાનમાંથી રૂા.રપ હજારની ચોરી

0

કેશોદમાં રાધાનગર ગેઈટની બાજુમાં રહેતા ધીરજલાલ વીરજીભાઈ ઝાલાઝડીયા (ઉ.વ.૬૦)નાં મકાનમાં દરવાજાનું તાળુ તોડી કબાટમાં રાખેલ પાકિટમાંથી ડોકયુમેન્ટ તેમજ રોકડ રૂા.રપ હજારની કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીમાં નોંધાવતા કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!