સાળંગપુર ખાતે ધર્નુમાસ નિમિત્તે ઉજવાયો દિવ્ય સંગીત શણગાર

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી તા.૯ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર આરતી ૭ કલાકે કરવામાં આવેલ હતી. સંગીત સાધન શણગાર અંતર્ગત શરણાઈ, નાદ સ્વરમ, ખોલ, સંતુર, મોહનવિણા, વાયોલીન(વેસ્ટર્ન), ગિટાર(ઈલેકટ્રીક), સિતાર, ઢોલક, સેકસોફોન પ૧ જેવા વિવિધ સંગીત સાધન ધરાવવામાં આવેલ તેમજ એવમ્‌ મારૂતિયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવને વિશેષ શણગાર કરવામાં આવેલ જેમાં હજારો હરિભકતોએ ઘરે બેઠા ઓનલાઈન દર્શનનો લાભ જીટ્ઠઙ્મટ્ઠહખ્તॅેિ ૐટ્ઠહેદ્બટ્ઠહદ્ઘૈ- ર્ંકકૈષ્ઠૈટ્ઠઙ્મ યુટયુબ ચેનલ દ્વારા લીધેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!