આવતીકાલે જૂનાગઢનું આકાશ પતંગોથી ઉભરાશે

0

મકરસંક્રાંતિનું આવતીકાલે પર્વ હોય ઉત્તરાયણના આ પર્વને લોકો મન ભરીને માણનાર છે અને વિશેષ તો સરકારની માર્ગદર્શિકા અનુસાર પતંગ ચગાવવાની મોજ માણશે અને આકાશ પતંગોથી છવાઈ જશે. બજારોમાં પતંગ અને દોરાની ખરીદી લોકો કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews