કેશોદમાં વરલી મટકાનાં જુગાર અંગે ત્રણ સામે કાર્યવાહી

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.કો. કરશનભાઈ જીવાભાઈ અને સ્ટાફે ગઈકાલે કેશોદમાંથી જાહેરમાં વરલી મટકાનાં જુગાર અંગે ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી છે. સ્થળ ઉપરથી રૂા.પ૬ર૦ અને મોબાઈલ વગેરે મળી ૭૬ર૦મો મુદામાલ જપ્ત કરેલ છે.
માણાવદરમાં વરલી મટકાના જુગાર અંગે ૪ સામે કાર્યવાહી
માણાવદરનાં એએસઆઈ ડી.એસ.કોડીયાતર અને સ્ટાફે વરલી મટકાના જુગાર અંગે ચાર સામે કાર્યવાહી કરી છે અને રૂા.૭૯૯૦નો મુદામાલ જપ્ત કરેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!