જૂનાગઢઃ શાંતેશ્વર મહાદેવ મંદિરે સોનલબીજ ઉજવાઈ

0

આઈ સોનલગૃપ, જાેષીપરા, જૂનાગઢ દ્વારા સોનલ બીજની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બટુક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો અને બાળાઓએ સોનલ માતાજીનો પ્રસાદ લીધો હતો. આ તકે સોનલગૃપના સાગરભાઈ બોરડ, ગોપાલભાઈ ગઢવી, ગૌતમભાઈ, સતીષભાઈ, ભાર્ગવભાઈ, સુજલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!