દ્વારકાધીશજીને ચાખડી અર્પણ કરતું ભક્ત દંપતી

0

દ્વારકાધીશજીને તેમના ભક્તો દ્વારા વાર-તહેવારે સોના-ચાંદીના અલંકારો ભેટ સ્વરૂપે ધરવામાં આવે છે. ત્યારે રાજકોટ રહેતા દ્વારકાધીશજીના પરમ ભક્ત ર્નિમળભાઈ રતાભાઈ આહીર પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો ત્યારે તેઓએ ચાંદીની ચાખડી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!