માણાવદર જીનીંગમાંથી ગાંસડી ભરી અન્ય રાજયમાં જતો ટ્રક શહેરથી પ કિ.મી. દૂર જૂનાગઢ હાઈવે ઉપર દગડ ગામ પાસે પહોંચ્યો ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. જાે કે, સદનસીબે ડ્રાઈવર કે કલીનરને ઈજા થઈ નહોતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews