જૂનાગઢ : વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

0

જૂનાગઢનાં વિવેકાનંદ ગ્રાઉન્ડ આતે ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. લોકડાઉન બાદ જૂનાગઢમાં પ્રથમ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની ૧૬ ટીમો ભાગ લેશે. જૂનાગઢ વોર્ડ નંબર ૩ ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારે જાહેર કરેલી કોરોના ગાઈડલાઈન પ્રમાણે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. આ અંગેની મંજૂરી જૂનાગઢના મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લેવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!