જૂનાગઢના યુવા પત્રકાર અમ્માર બખાઈનો આજે જન્મદિવસ

0

જૂનાગઢના યુવા પત્રકાર અમ્માર બખાઈનો આજે જન્મદિવસ છે. નાની ઉંમરથી તેને પત્રકાર બનવાનો શોખ હતો અને મિડીયામાં તે સરાહનીય કામગીરી કરી રહેલ છે. અમ્માર બખાઈને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર, મિત્રો, શુભેચ્છકો તેમજ સૌરાષ્ટ્રભૂમિ દૈનિક પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!