ખંભાળિયાનાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાની ગુરૂવારે સાદડી

0

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને મોરબી જિલ્લા ભાજપના પ્રભારી મેઘજીભાઈ ડાયાભાઈ કણઝારીયા (ઉ.વ. ૬૦) નું રવિવારે સાંજે અવસાન થતાં સદગતનો શ્રદ્ધાંજલી કાર્યક્રમ સાદડી સ્વરૂપે ગુરૂવાર તા. ૨૧મી જાન્યુ.ના રોજ બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી ખંભાળિયામાં બજાણા રોડ ઉપર આવેલી સતવારા જ્ઞાતિની નવી વાડી ખાતે રાખવામાં આવેલ છે. ટેલિફોનીક શોક વ્યક્ત કરવા જીતેન્દ્રભાઈ (૯૯૨૪૬૮૯૨૫૧, ૭૦૨૧૯૯૦૯૭૨) શૈલેષભાઈ (૯૯૧૩૧૦૪૪૪૪) ખીમજીભાઈ (૮૭૫૮૭૩૧૯૮૭), કમલેશભાઈ (૯૮૧૯૬૭૫૭૧૦), હરિભાઈ નકુમ (૯૯૦૪૨૯૪૫૮૫).

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!