વિસાવદર તાલુકાનાં જાંબુડી ગામે સગીર બાળાને ભગાડી ગયાની ફરીયાદ

0

વિસાવદર તાલુકાનાં જાંબુડી ગામે નદી કાંઠે રહેતા એક પરિવારની સગીરવયની બાળાને સુનીલ જગદીશભાઈ પરમાર રહે. વિસાવદર વાળો લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરીયાદ વિસાવદર પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!