ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક દોર, તાપમાનનો પારો ૨ થી ૩ ડિગ્રી ઘટી શકે

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં એક વીક ઠંડીમાં ઘટાડો રહ્યા બાદ આજે બેઠો ઠાર રહ્યો છે. જૂનાગઢનું આજનું મેકસીમમ તાપમાન આજનું ૧૪.ર, મીનીમમ તાપમાન ૧૧.૦ છે જયારે ભેજ ૭૬ ટકા અને પવનની ગતિ ૪.૪ રહી છે. જયારે ગિરનાર પર્વત ઉપર ૯.ર ડિગ્રી તાપમાન રહ્યું છે. ગુજરાતમાં ઠંડીને લઈને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજયમાં આગામી બે દિવસ ઠંડીનો ચમકારો જાેવા મળશે . હવામાન વિભાગના મતે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!