દિવ પોલીસમેનની પ્રમાણીકતા રૂપિયા ભરેલું પાકીટ મુળ માલિકને પરત કર્યું

0

ઉનામાં જીઆરડી જવાન તરીકે નોકરી કરતા દિનેશભાઈ બારોટ તથા તેમના પુત્ર ઉનાથી પોતાના ઘરે ખાણ ગામે જતા હતા. આ દરમ્યાન તેઓને દેલવાડા રોડ ઉપરથી એક પાકીટ મળતા તેની તપાસ કરતા આ પાકીટ વિપુલભાઈ કે જે દીવ પોલીસમાં નોકરી કરે તેમનું હોય તેમનો સંપર્ક કરી તેમાં રહેલ રોકડા રૂપિયા ૧૬૫૦૦/- તથા એટીએમ સહીતના જરૂરી ડોક્યુમેન્ટ પરત સોંપી પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!