સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજભવનમાં સદગુરૂ મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટનાં ડો. જયસુખભાઈ રાઠોડે ૩૦૦ દર્દીઓને તપાસી ૯૬ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews