ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં સૂર્યમુખીનું વાવેતર કરવામાં આવેલ છે. વેરાવળ-કોડીનાર હાઇવે, ટીબડી રોડ ઉપર સૂર્યમુખીનાં ફુલનો અદભૂત નજારો સર્જાયો હોય પ્રકૃતિપ્રેમીઓ માટે સેલ્ફી લેવાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews