જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૫ કેસ નોંધાયા, ૧૩ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા-૦ , માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૫ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!