ઉના : નાળીયા માંડવી ગામે દીપડો પાંજરે પુરાયો

0

ઉનાના નાળીયા માંડવી ગામે થોડા દિવસ પહેલાં ફાર્મ હાઉસમાં દીપડાએ બતકનો શિકાર કરી મિજબાની માણી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફાર્મ હાઉસમાં પાલતુ શ્વાને બતકને બચાવવા પ્રયાસો કર્યા હતા. ત્યારે દરિયા કાંઠાના ગામમા ખુંખાર દીપડાની દહેશતથી ગામ લોકોમાં ભય જાેવા મળી રહ્યો હતો. ત્યારે વન વિભાગે દીપડાને પકડવા પાંજરૂ મુકેલ હતું તેમાં આજે વહેલી સવારે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગામ લોકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!