માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજના શહિદ દિન નિમિત્તે પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં રઘુવંશી સમાજના ભક્તોએ ઓળો, રોટલા, કઢી, ખીચડીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી સમાજના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews