Friday, February 26

જૂનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા પુ. મુક્તાનંદબાપુનું સન્માન કરાયું

સોરઠના ક્રાંતિકારી સંત અને સમાજ સેવાની ધુણી ધખાવનાર અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ. મુકતાનંદબાપુનું ચાંપરડા સુરેવધામ આશ્રમ ખાતે જુનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષણ મંડળના શૈલેષ દવે, ભગીરથ સાંકળીયા, હિરેન જાની, માનવ ભટ્ટ અને દુર્ગેશકુમાર સહિતનાએ ફુલહાર પહેરાવી, શાલ ઓઢાડી, ગણપતિદાદાનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું અને પુ. મુકતાનંદબાપુના આશીર્વાદ મેળવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!