માણાવદર ખાતેથી ૭પ હજારની કિંમતની ભેંસની ચોરી : ફરીયાદ

0

માણાવદરનાં બહારપરા શેરી નં.૧ ખાતે રહેતા સામતભાઈ રાયમલભાઈ હુંબલ (ઉ.વ.પ૪)એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર ફરીયાદીનાં કબજા ભોગવટાના ખુલ્લા વાડામાંથી ભેંસ રૂા.૭પ હજારની કિંમતની કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!