ચોરવાડ : મોટર સાયકલ ઉપરથી પડી જતાં આધેડનું મોત

0

ચોરવાડથી ખેરા ગામ તરફ જતાં પરેશભાઈ વાસણ મોટર સાયકલ નં. જીજે-૧૧-બીસી પપર૩ લઈને જતાં હતાં ત્યારે પરેશભાઈનાં પિતા ગોવિંદભાઈ વીરાભાઈ વાસણ (ઉ.વ. પ૮) મોટર સાયકલ ઉપરથી પડી જતાં મૃત્યું નિપજયું હતું. આ બનાવની વધુ તપાસ ચોરવાડનાં પીએસઆઈ કે.બી. લાલકા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!