જૂનાગઢ સરદારપરા પ્રાથમિક શાળામાં ર૬મી જાન્યુઆરીની સાદગીપૂર્વક ઉજવણી

0

જૂનાગઢ સરદારપરા પ્રાથમિક શાળામાં ર૬મી જાન્યુઆરીની સાદગીપૂર્વક ઉજવણી કોરોનાની મહામારીનાં કારણે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ્‌ પ્રસંગે સરદારપરાનાં બુઝુર્ગ કનકરકાય પુરોહીત દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં દયાબેન રાખોલીયા, ભાવેશાબેન ગધેસરીયા, અતુલભાઈ રાઠોડ, અનસુયાબેન કાથડ, ચેતનકુમાર ચૌહાણ, સરદારપરા વિસ્તારનાં બુઝુર્ગ મહાવતસિંહજી બારડ, અગ્રણી હસમુખભાઈ ખેરાળા, મિલેનીયમ કોમ્પ્યુટર અને આશાપુરા ગરબી મંડળનાં સંચાલક તેમજ પ્રેસ રીપોર્ટર પ્રકાશભાઈ ભાદરકા, રાજદીપ કાંબલીયા, હીરલબેન હીરપરા, મંજુલાબેન, ચંપાબેન પરમાર, કાજલબેન ભેડા, વિજયાબેન ગોહીલ સહીતનાં ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!