મેંદરડા તાલુકાના ખડપીપળી ખાતેથી મળેલા મૃત તેતરના સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં આ તેતર બર્ડ ફ્લુનાં સંક્રમણથી મર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી જિલ્લા કલેક્ટર જૂનાગઢ દ્વારા ખડપીપળી ખાતેથી મળેલા મૃત તેતરના સ્થળથી ૧ કિલોમીટરના ચેપગ્રસ્ત વિસ્તાર ઉપર અવર-જવર સહિત અન્ય કાર્યવાહી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહરેનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews