જૂનાગઢ જિલ્લામાં મતદાર સુધારણાની શ્રેષ્ઠ કામગીરી માટે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનિત કર્મચારીઓમાં વિધાનસભા મત વિસ્તાર ૭૫- માણાવદરના મદદનીશ શિક્ષક હાજાભાઇ રૂડાભાઇ ભારાઇ, ડો.જેતાભાઇ જે. દિવરાણીયા, ખુંટ ઇલાબેન રમણીકભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. વિધાનસધા મત વિસ્તાર ૮૬- જૂનાગઢના આચાર્ય ધામેલીયા ચંદુભાઇ ભીમાભાઇ, મદદનીશ શિક્ષક હાજાભાઇ પ્રા.શા.ના પીયુષભાઇ વજુભાઇ, તેમજ ખેતી મદદનીશ અને ઘઉં સંશોધન કેન્દ્રના રજાક અભરામ લાંબી, અને વિધાનસધા મત વિસ્તાર ૮૭- વિસાવદરના વડાલ હાઇસ્કુલના મદદનીશ શિક્ષક હાજાભાઇ રાકેશભાઇ મનસુખભાઇ કરકર, સાંકરોળા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હાજાભાઇ દિપ્તીબેન બળવંતરાય વ્યાસ, પીયાવા પ્રાથમિક શાળાના હરસુખભાઇ ગીગાભાઇ ડોબરીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિધાનસભા મત વિસ્તાર ૮૮ – કેશોદના પ્રાથમિક શાળાના જગદિશભાઇ નાથાભાઇ મારૂ, કણેરી પ્રાથમિક શાળાના એ.એ. કુબાવત, હાંડલા પ્રાથમિક શાળાના આર.જે. જાેષી,ને તેમજ વિધાનસભા મત વિસ્તાર ૮૯- માંગરોળના હાસમભાઇ મહમદભાઇ વન્ના, જી.એમ. રાઠોડ અને વી.સી. ચૈાધરીને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન પત્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સેક્ટર ઓફિસરની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ કામગીરી કરનાર સેક્ટર ઓફિસરોમાં વિધાનસભા મત વિસ્તાર ૮૫- માણાવદરના મદદનીશ શિક્ષક હાજાભાઇ પ્રોફેસર ડો. કપીલ પી. ઘાંસીયા, પ્રોફેસર બાલુભાઇ રણધીરભાઇ બારડ, તેમજ જીતેન્દ્રભાઇ કરશનભાઇ ખોડભાયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિધાનસભા મત વિસ્તાર ૮૬- જૂનાગઢના મદદનીશ પ્રાધ્યાપક કૃષિ વિજ્ઞાન વિભાગના મગનભાઇ ચતુરભાઇ ચોપડા, મદદનીશ ઇજનેર ગૌસ્વામી વિવેકભાઇ અશોકભાઇ, ડો. સુભાષ આર્ય કન્યા વિદ્યાલયના મનસુખલાલ દેવજીભાઇ વાછાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૮૯- વિસાવદર વિસ્તારના ગૌસ્વામી રાજેશપુરી રણછોડપુરી, ભેંસાણ હાઇસ્કુલના આચાર્ય કે.વી. છતાણી, શોભાવડલાના હાઇસ્કુલના કિશોરભાઇ કેશુભાઇ ડોબરીયા, તેમજ ૮૮- કેશોદના સામરડાના આચાર્ય કમલેશભાઇ લીલાભાઇ ચુડાસમા, અગતરાય પે-સેન્ટર શાળાના આચાર્ય એચ.જે. સેતા તેમજ કેવદ્રા પે-સેન્ટર શાળાના એન.એન. ચુડાસમાને સન્માન પત્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૮૯-માંગરોળ વિસ્તારના મુકેશભાઇ ભીખાભાઇ ગોહેલ, દેવશીભાઇ વકમાતભાઇ નંદાણીયા અને આર.પી. માળવીયાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews