માંગરોળ કોર્ટમાં ગણતંત્ર દિન ઉજવાયો

0

માંગરોળ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે ૭૨ માં પ્રજાસતાક દીન નિમિત્તે માંગરોળ સિવીલ જજ શ્રી પંડયા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરાયું હતંુ. ધ્વજ વંદન કાર્યક્રમમાં કોર્ટ સ્ટાફ ગણ, પોલીસ જવાનો તેમજ વકીલ મંડળ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!