માંગરોળ : વિહિપ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી

0

માંગરોળ લીમડા ચોક ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ૭૨ માં પ્રજાસત્તાક દિને ભારત માતા નાં પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તો દ્વારા ભારત માતાનું પૂજન કરાયું હતું. ભગવતી સ્વીટ વાળા કૌશિકભાઈ જાેષી દ્વારા મિઠાઇનો પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા વિશ્વ હિંદુ પરિષદનાં કમલેશભાઈ ગોહેલે જહેમત ઉઠાવી હતી

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!