બિલખા ગ્રામ પંચાયત દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ

0

બિલખા હાઈસ્કુલનાં પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા ૭રમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજનાં પ્રસંગે બિલખાનાં પીએસઆઈ દ્વારા તીરંગાને સલામી અપાઈહતી. આ તકે મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!