કેશોદ તાલુકાનાં શેરગઢ ગામનાં ભુદરદાસ માધવદાસ મેસવાણીયા ઉ.વ.૬રએ અજાણ્યા ઈકો કાર ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપી ઈકો કારનાં ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અને ફરીયાદીનાં દિકરાનું મોટર સાયકલ નં. ૩૪૦રની સાથે અથડાવી ફરીયાદીનાં દિકરા નીકુંજ તથા દર્શનાબેનને ગંભીર ઈજા પહોંચાડેલ છે જેમાં ફરીયાદીનાં દિકરા નિકુંજભાઈનું ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થયું છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews