ઉનાનાં વાવરડા ગામની સ્કુલમાં ધ્વજવંદન કરાયું

0

ઉનાના વાવરડા ગામની શાળામાં વિદ્યાર્થીની અંકિતા ટાંચકના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ઉના તાલુકાનાં વાવરડા ગામની માધ્યમિક પ્રાથમિક શાળાનાં સંયુકત ઉપક્રમે ૭રમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે પ્રફુલભાઈ નાગર, શિવુભાઈ કાળાભાઈ વાળા, રામસિંહભાઈ, અનિરૂધ્ધસિંહ કનકસિંહ ગોહેલ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!