સુત્રાપાડા : ખાંભા ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

0

સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે આવેલી શ્રી માધવ એકેડેમી સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે યોજાયો હતો. આ તકે શાળાના પ્રમુખ હરસુખભાઈ પરમાર, સંચાલક રવિભાઈ બાંભણિયા, સ્ટાફગણ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!