જૂનાગઢ જીલ્લા ભાજપ મિડીયા વિભાગનાં ઈન્ચાર્જની નિમણુંક

0

જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા જૂનાગઢ જીલ્લાનાં મિડીયા વિભાગ માટે ઈન્ચાર્જની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભરતભાઈ ચારીયા (કુકસવાડા તા. માળીયા હાટીના) અને ભરતભાઈ વાંક (માખીયાળા તા. જૂનાગઢ)ની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને વ્યાપક આવકાર આપવામાં આવી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!