રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી : પ્રાર્થનાસભા યોજાઈ

0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં આજે નિર્વાણદિન નિમિત્તે ઠેર ઠેર શ્રધ્ધાસુમન અને પ્રાર્થનાસભાનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભારત દેશને મહામુલી આઝાદી અપાવનારા અને મીઠાનાં કાયદાનો સવિનય કાનુન ભંગ કરી અંગ્રેજી હકુમતનાં પાયા ઉખેડી નાંખનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં નિર્વાણદિન નિમિત્તે આજે પ્રાર્થનાસભાનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહયા છે અને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!