દ્વારકાધીશ ભગવાનના દર્શન કરતા પરિમલભાઈ નથવાણી અને જય શાહ

0

દ્વારકા ખાતે રીલાયન્સ ગૃપના વાઈસ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તેમના જન્મ દિવસે તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ તકે દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને પરિમલભાઈ નથવાણીના પુત્ર ધનરાજભાઈ નથવાણી પણ તેમની સાથે રહ્યા હતા અને પરિમલભાઈ નથવાણીના જન્મદિવસની ધાર્મિક માહોલમાં અનોખી ઉજવણી કરાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!