જૂનાગઢ : સપ્તાહના કોલ્ડવેવ બાદ મહત્તમ તાપમાનમાં વધારો, ઠંડી ઘટી

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક સપ્તાહથી પડેલી તિવ્ર ઠંડી બાદ તાપમાનમાં વધારો થવાને પગલે ઠંડીમાં ઘટાડો થયો છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું કે આજથી લઘુત્તમ તાપમાન ૧ર થી ૧૩ ડિગ્રી આસપાસ રહેવા સાથે મહત્તમ તાપમાનમાં વધારો થતાં હવે ઠંડીની તિવ્રતા ઘટશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામિણ મૌસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, રપ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી, ર૦ર૧ સુધી સતત ૮ દિવસ લઘુત્તમ તાપમાન ૧૦ ડીગ્રી આસપાસ રહેતાં સર્વત્ર કોલ્ડવેવ સર્જાયું હતું. જાે કે હવે કાતિલ ઠંડીથી લોકોને છૂટકારો મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!