કેશોદ તાલુકાના પંચાળા ગામનાં ફરારી આરોપીને પોલીસે ઝડપી લીધો

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. કેશોદ તાલુકાનાં પંચાળા ગામનો ભરતભાઈ ઉર્ફે ભુરો ચાંચીયા નામના શખ્સને માંગરોળ રોડ ઉપર ચાંદીગઢના પાટીયા નજીક ઝડપી લઈ કેશોદ પોલીેસે તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!