જૂનાગઢ ડેપોથી સોનલધામ મઢડાની બસ શરૂ થઈ

0

જૂનાગઢ એસટી ડેપો દ્વારા સોનલધામ મઢડા રૂટની નવી બસ શરૂ થઈ છે. તારીખ ર-ર-ર૦ર૧નાં રોજ જૂનાગઢ ડેપો મેનેજર ચોૈધરી તથા એટીએસ શ્રી પરમારની હાજરીમાં નવી બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ-મઢડા બસ સાંજે ૬ઃ૪પ કલાકે જૂનાગઢથી ઉપડશે અને મઢડાથી સવારે પઃ૪પ કલાકે ઉપડશે. બસનાં પ્રારંભ કાર્યક્રમમાં કર્મચારી મંડળનાં પ્રમુખ ગભરૂભાઈ લાલુ, વી.કે. ભાદરકા, વિજયભાઈ ગોવાળીયા, નરેન્દ્રભાઈ ગઢવી તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપરસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!