જૂનાગઢમાં ચોરાઉ મોટર સાયકલ સાથે એકની ધરપકડ

0

વાહન ચોરીના ગુના ઉકેલી આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સુચન આપવામાં આવી હતી. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મજેવડી દરવાજા પાસેથી પસાર થતા જૂનાગઢના નદીમ કાસમભાઈ ઓઠાને ૩૦,૦૦૦ ની કિંમતનાં ચોરાઉ મોટર સાઈકલ સાથે ઝડપી લઈ અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!