ભેજ વધતા જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો

0

જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ચડ-ઉતર થવાના કારણે ઠંડીમાં આંશીક ઘટાડો અને વધારો નોંધાયા રાખે છે. ગઈકાલે બપોર બાદ ઠંડીમાં રાહત મળી હતી. જયારે રાત્રીના સમયે ઠંડીની અસર જાેવા મળી હતી. આજે જૂનાગઢ શહેરનું તાપમાન જાેઈએ તો મેકસીમમ ૧૬.૦૬ અને મીનીમમ ૧૩.૦૯ છે. જયારે ભેજનું પ્રમાણ ૮પ ટકા છે અને પવનની ગતિ ૪.૧ રહી છે. ભેજ વધવાને કારણે ઠંડીની આક્રમકતા વધી છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!