જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૩ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૬, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૧, માંગરોળ-૦, વંથલી-૧, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૧૧ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!