જૂનાગઢમાં ૭ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ વિક્રમ કાનાભાઈ અને સ્ટાફે સંજયનગર ખાતે આવેલા એક મકાનમાં દારૂ અંગે દરોડો પાડતા સાત પેટી દારૂ બોટલ નંગ-૭૭ રૂા.૭૭ હજારની કિંમતનો મુદામાલ ઝડપી લેવામાં આવેલ છે. અમીન અલારખા સેતા ગામેતીએ બહારનાં રાજયમાંથી દારૂનો જથ્થો મંગાવી તેના સાગરીત હબીબ હોથીભાઈ મેર ગામેતીનાં રહેણાંક મકાનમાં રાખેલ હોવાનું બહાર આવેલ. પોલીસે આ બંને વિરૂધ્ધ કાર્યવાહી કરી છે અને સી-ડીવીઝન વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!