જૂનાગઢનાં ધરારનગર પરમાર હાડી પાસે રહેતા કરણ મનસુખભાઈ સોલંકી (ઉ.વ.રર)એ મનોજભાઈ ચનાભાઈ ચૌહાણ, સાગર મનોજભાઈ ચૌહાણ, મહેશ મનોજભાઈ ચૌહાણ અને ધવલ નામનાં વ્યકિત સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે , આ કામનાં ફરીયાદીની બહેન સેજલે આરોપી સાગર સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતે અગાઉ પણ ઝઘડાઓ અને મનદુઃખ થયેલ તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ફોન કરી બોલાવી પાઈપ વતી વાસાના ભાગે મુંઢ માર મારી ફરીયાદીના ઘરમાં તોડફોડ કરી નુકશાન કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ-ડીવીઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews