જૂનાગઢ એસટી વર્કશોપ ખાતે માર્ગ સુરક્ષા કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ એસટી વર્કશોપ ખાતે તા.૪-ર-ર૦ર૧ના રોજ માર્ગ સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજય માર્ગ વાહન વ્યવહાર મધ્યસ્થ કચેરી, અમદાવાદના રણબીરસિંહ વાળાએ માર્ગ સુરક્ષા અંગે ડ્રાઈવરોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જૂનાગઢ એસટી ડેપો મેનેજર એસ.બી.પરમાર, સંગઠનના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!