ઉના-ગીરગઢડા તાલુકાનાં મારૂ રાજપુત, કારડીયા રાજપુત સમાજની મીટીંગ યોજાઈ

0

ઉના-ગીરગઢડાનાં મારૂ રાજપુત, કારડીયા રાજપુત સમાજની મીટીંગ યોજાઈ હતી. અનિરૂધ્ધસિંહ મોરી, નરેન્દ્રસિંહ જાદવ, કાળુભાઇ ડાંગોદરા, શૈલેશસિહ રાજપુત, કાનજીભાઇ, હરિભાઇ જણકાટ, વિજયસિંહ જાદવ સહિતની ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ જીલ્લા કરણી સેનાના પ્રમુખની અધ્યક્ષતામાં સમાજનાં સંગઠનની મિટીંગ યોજાઈ હતી. જેમાં સમાજના કુરિવાજાે, વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાવો તેમજ સમાજના સંગઠન ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!