ગીરગઢડાનાં મોટી મોલી ગામે મુસ્લીમ સમાજનાં યુવાનોએ કોંગ્રેસને છોડી કેસરીયો ખેસ પહેર્યો

0

ગીરગઢડા તાલુકાના મોટી મોલી ગામે મુસ્લીમ સમાજના યુવાનોએ કોંગ્રેસને અલવીદા કરી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ૧૪ ગામના મુસ્લિમ બિરાદરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ગીરગઢડા તાલુકાના મોટી મોલી ગામે વર્ષોથી કોંગ્રેસ સાથે જાેડાયેલા યુવાનો ભાજપમાં જાેડાઈ ગયા હતા. પુર્વ ધારાસભ્ય કે.સી. રઠોડના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં મુસ્લિમ બિરાદરોએ કેસરીયો ધારણ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!