જૂનાગઢ મનપાનાં વોર્ડ નં.૬ નાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા અરવીંદભાઈ રામાણી

0

જૂનાગઢ મનપાની વોર્ડ નં.૬ની પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર અરવીંદભાઈ રામાણીએ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યુ હતું તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!