ભેંસાણનાં ખંભાળીયામાં બે જુગારી ઝડપાયા

0

ભેંસાણનાં પો.કો. હૈદરઅલી ઈબ્રાહીમભાઈ અને સ્ટાફે ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ગામે જુગાર અંગે રેડ કરતાં લાલજી સોલંકી, કેતન નાવરને રોકડ રૂા. રર૦૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર ચંદુ સોલંકીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!