ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીતભાઈ ચાવડાની સુચના અનુસાર જાહેર કરાઈ છે જેમાં વોર્ડ નંબર – ૬માં પણસારા લલીતભાઈ વિઠ્ઠલભાઈ અને વોર્ડ નંબર – ૧૫ માં પરમાર લાખાભાઈ વસ્તાભાઇનો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews